Tuesday, October 18, 2011

Philippians (ફિલ્લીપીયંસ) 2:10-11 GUJARATI: Gujarati Bible (GUJB)


Philippians (ફિલ્લીપીયંસ) 2:10-11
GUJARATI: Gujarati Bible (GUJB)
10દેવે કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.
11દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે

No comments:

Post a Comment