Showing posts with label GUJARATI: Gujarati Bible (GUJB). Show all posts
Showing posts with label GUJARATI: Gujarati Bible (GUJB). Show all posts

Tuesday, October 18, 2011

Philippians (ફિલ્લીપીયંસ) 2:10-11 GUJARATI: Gujarati Bible (GUJB)


Philippians (ફિલ્લીપીયંસ) 2:10-11
GUJARATI: Gujarati Bible (GUJB)
10દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી.
11દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે